વિશ્વમાં 26.6 કરોડ લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા થયા છે; પાકિસ્તાનમાં 1.1 કરોડથી વધુ પ્રભાવિત અને ભારત 122 દેશોની યાદીમાં 100મા ક્રમે

ગંભીર ભૂખમરા

વિશ્વમાં ગંભીર ભૂખમરા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 અને ‘એક્શન અગેઇન્સ્ટ હંગર’ની તાજેતરની રિપોર્ટ અનુસાર વિશ્વમાં લગભગ 26.6 કરોડ લોકો ગંભીર ભૂખમરા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. અહેવાલમાં આ સ્થિતિનાં મુખ્ય કારણો તરીકે આબોહવા પરિવર્તન, યુદ્ધો અને આર્થિક મંદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ભૂખમરા પાકિસ્તાનમાં અહેવાલ પ્રમાણે 1.1 કરોડથી વધુ લોકો ભૂખમરાથી પીડિત છે. ગ્લોબલ … Read more