લંડનમાં જ્ઞાનેશ કુમારના વિરોધમાં ધ્રુવ રાઠી સાથે હજારો લોકો ઉમટ્યા, કહ્યું– આવો હવે અહીં રોકવા
લંડનમાં ધ્રુવ રાઠીનો વિરોધ જાણિતા યૂટ્યુબર ધ્રુવ રાઠીએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સરકાર અને જ્ઞાનેશ કુમારના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. રાઠીના આહ્વાન પર હજારો ભારતીય પ્રવાસીઓ અને સમર્થકો એકઠા થયા અને “વોટ ચોર, ગદ્દી છોડ” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રાઠીએ કહ્યું કે તેમને લંડનમાં 90%થી વધુ લોકોનો સમર્થન મળ્યો છે. … Read more