ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી વૃધ્ધને સતત મારી નાખવાની ધમકી, ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

હલેન્ડામાં દંપતીનું મોત

ફરિયાદમાં ધમકીનો ઉલ્લેખ રાજકોટ : વાણીયાવાડી શેરી નંબર ૮માં રહેતા અને મીરા ઉદ્યોગનગર જીઆઈડીસીમાં કાસ્ટિંગના કારખાનામાં નોકરી કરતા ગિરીશભાઈ મગનલાલ પીઠવા (ઉ.વ. ૬૫) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ધવલ હર્ષદ પોપટે અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની માંગ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની … Read more