લાઈન તૂટી ત્યારે ખબર પડી કે ઇજારો નથી : સુસેન સર્કલ પાસે ડ્રેનેજ લાઈનનું ભંગાણ રૂ.23.55 લાખમાં પડ્યું
સુસેન સર્કલ ડ્રેનેજ લાઈન ભંગાણ વડોદરાના વોર્ડ નં.17માં સુસેન સર્કલથી તરસાલી રોડ તરફ જતા માર્ગ નજીક 900 MM વ્યાસની મુખ્ય ડ્રેનેજ દબાણ લાઈનમાં ભંગાણ થતા મહાનગરપાલિકાએ તે રીપેર કરવા રૂ.23,55,499 ખર્ચ કર્યા છે. GST આ રકમથી અલગથી ચુકવવાની રહેશે. ઈજારો કાર્યરત ન હોવાને કારણે GPMC એક્ટની કલમ 67(3) હેઠળ માનસી કોર્પોરેશનને આ કામગીરી સોંપવામાં આવી … Read more