ઇઝરાયલી ગાયકે હિન્દી ગીત ગાઈને કેપ્ટન સ્મિત મચ્છરને સમર્પિત કર્યું, વિડિયો વાયરલ

કેપ્ટન સ્મિત મચ્છર

કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો દુબઈથી તેલ અવીવ જઈ રહેલી FlyDubaiની ફ્લાઇટ FZ1073 પર 30 સપ્ટેમ્બરે થયેલી ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની સમજદારી અને હિંમત બતાવીને 180 મુસાફરોના જીવ બચાવ્યા. ઇઝરાયલી મૂળના ગાયક ઇતાય બેન ડેવિડે તેણે હિન્દી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ (2008)નો ગીત ગાઈને કૅપ્ટન સ્મિતને સમર્પિત કર્યો છે અને એનો … Read more