દમણ: મેસર્સ સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ — 8224 કિલો ઘી સિઝ

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહી

દમણમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ દમણના રીંગણવાડા (કચીગામ) ખાતે સ્થિત મેસર્સ સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ દરમિયાન સુકૂન ઘીના નમૂનાઓમાં વેજિટેબલ ફેટની ભેળસેળ હોવાનું પતાવ્યો છે. પ્રયોગશાળાના રિપોર્ટમાં ઘીના આર.એમ. મૂલ્ય તરીકે જરૂરી ધોરણ 24.0 હોવાની બાબતને ધ્યાનમાં લેતા, નમૂનામાં માત્ર 1.32 જોવા મળ્યું છે. અસ્વચ્છ પરિસ્થિતિ અને અન્ય ખામીઓને ધ્યાનમાં લઈને … Read more