ચા-મેગી ખાઈને સૂઈ ગયેલા 3 બાળક અને માતા-પિતા સહિત 5ના મોત, ગ્રેટર નોઈડામાં કમકમાટીભરી ઘટના | Gujarat Samachar
ગ્રેટર નોઈડામાં પરિવારના 5ના મોત ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં રબૂપુરા પોલીસ સ્ટેશન કવર્ત્તિમાં એક જ પરિવારના પાંચ સભ્યો શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના જાણ થતા વિસ્તરમાં હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક તપાસ પોલીસે જણાવ્યુ છે કે પરિવાર દ્વારા … Read more