પ્રભાસની ‘ફૌજી’ ટીઝરમાં નેતાજી-હિટલરના કાલ્પનિક સંવાદથી વિવાદ
પ્રભાસની ફૌજી ટીઝર વિવાદ મુંબઈ : હનુ રાઘવપુડી દિગ્દર્શિત પ્રભાસની નવી પીરિયડ એક્શન ફિલ્મ ‘ફૌજી’નું ટીઝર રિલીઝ થતા જ ચર્ચા અને વિવાદમાં ઘેરાઈ ગયું છે. ટીઝરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એડોલ્ફ હિટલર વચ્ચે કાલ્પનિક સંવાદ દર્શાવવામાં આવ્યો છે, જેનાથી કેટલાક પ્રશંસકો ઉત્સાહિત થયા પરંતુ ઐતિહાસીક વ્યક્તિત્વના આવા ઉપયોગ સામે ભારે વિરોધ પણ થયો છે. ટીઝર … Read more