પ્રભાસ અને તૃપ્તિની ફિલ્મ ‘સ્પિરિટ’ની રિલીઝ દિવાળીએ; તારીખ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૭ જાહેર

GST પોર્ટલ ઓર્ડર અપલોડ

પ્રભાસ અને તૃપ્તિની ફિલ્મ ‘સ્પિરિટ’ની રિલીઝ મુંબઈ : દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસ અને તૃપ્તિ ડિમરી અભિનિત ફિલ્મ ‘સ્પિરિટ’ની નવી રિલીઝ તારીખ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૭ જાહેર કરી છે. ફિલ્મ પહેલા પાંચ માર્ચ, ૨૦૨૭ને રિલીઝ થવાની યોજના ધરાવતી હતી, પરંતુ હવે તેને આવતાં વર્ષે દિવાળી પર રિલીઝ કરવાની યોજના બની છે. રિલીઝ તારીખમાં ફેરફાર અને સત્તાવાર … Read more