નેપાળમાં ‘પાંચ પાંડવ’નું સ્ક્રીનિંગ રોકાયું, દ્રૌપદીને લગતી રજૂઆતને લઈને વિવાદ
નેપાળમાં ‘પાંચ પાંડવ’નું સ્ક્રીનિંગ રોકાયું નેપાળની નવનિર્મિત ફિલ્મ ‘પાંચ પાંડવ’નું સ્ક્રીનિંગ રોકાયું છે. ફિલ્મ પર રજૂઆતને કારણે ધાર્મિક લાગણીઓ દુભાવવાનો અને મહાભારતના પાત્ર દ્રૌપદીનું અપમાનજનક રજૂઆત કરવાનો આરોપ લગતા વિવાદ સર્જાયો હતો. ગૃહમંત્રાલયના મૌખિક આદેશ બાદ સંચાર અને માહિતી મંત્રાલયે ફિલ્મનું પ્રદર્શન રોકી દીધું છે, જ્યારે સિનેમા સેન્સર બોર્ડે તે ફિલ્મને ‘યુનિવર્સલ’ સર્ટિફિકેટ આપી ચૂક્યો … Read more