દિવાળીની રાત્રે 112ના કંટ્રોલ રૂમમાં ટેલિફોનની ઘંટડીઓ રણકતી રહી, અમદાવાદમાં 26 ફાયર કોલ, સદનસીબે જાનહાનિ ટળી
દિવાળીની રાત્રે આગના કોલ દિવાળીની રાત્રે અમદાવાદમાં ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે કુલ 26 આગના કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યા. શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ઘોડાસર, વાસણા, બોપલ, નવરંગપુરા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આગ લાગી હતી. મોટાભાગના કિસ્સાઓ ફટાકડાના તણખા પડવાથી કચરા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના રહ્યા. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી અને … Read more