ISRO દ્વારા NVS-03 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ; NavIC સાથે 1,500 કિમી સુધી લોકેશન સેવા
NVS-03 સેટેલાઇટ લોન્ચ ISROએ પોતાના NavIC મિશન હેઠળ NVS-03 સેટેલાઇટને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F18 રોકેટ દ્વારા શુક્રવારે રાત્રે 11 વાગ્યે 51 મિનિટે સફળતાપૂર્વક લોન્ચ કર્યું. લોન્ચ પછી ઉડાન ભર્યાના લગભગ 18 મિનિટ પર રોકેટના ત્રણેય તબક્કા સફળ રહ્યાં અને 2,232 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઇટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો. આ સેટેલાઇટ સમગ્ર ભારત અને સરહદથી 1,500 … Read more