ઈરાન હુમલા બાદ ચીનનો Yaogan-50 (02) સેટેલાઇટ તૂટી ગયો; અવકાશમાં 43થી વધુ કાટમાળ ફેલાયા

BG-5 ચીની રોબોટ

ચીનનો Yaogan-50 (02) સેટેલાઇટ તૂટી ગયો વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અને ઉપલબ્ધ ટ્રેકિંગ ડેટાના આધારે ચીનનો Yaogan-50 (02) નામનો સેટેલાઇટ તૂટી ગયો તેની નોંધ મળી છે. આ ઉપગ્રહને 15 માર્ચ 2026ના રોજ Long March 6A રોકેટ દ્વારા ચીનના તાઈયુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી અવકાશમાં મુકવામાં આવ્યો હતો અને તે રેટ્રોગ્રેડ ઓર્બિટમાં કાર્યરત હતો. સપ્ટેમ્બરના આરંભમાં … Read more