મૌન વ્રતનો મહિમા: માત્ર 1 દિવસ ચૂપ રહો અને બુધ ગ્રહ મજબૂત બનશે

ગંગા નદી ઉપર એર શો

મૌન વ્રતનો મહિમા વૈદિક જ્યોતિષ અનુસાર, મૌન વ્રત બુધ ગ્રહને મજબૂત બનાવવાનો ઉપાય છે. બુધને બુદ્ધિ, વાણી અને તર્કનો કારક ગણવામાં આવે છે અને જો બુધ નબળો હોય તો ગેરસમજો અને અવરોધો ઉભા થાય છે. મૌન ધારણ કરવાથી વાણી પર નિયંત્રણ થાય છે, વિચારશક્તિ સુધરે છે અને અનાવશ્યક ચર્ચા-વિવાદોથી મુક્તિ મળે છે. મૌન રાખવાની શ્રેષ્ઠ … Read more