ન્યુઝીલેન્ડ સામેની ટી-20માં અભિષેક શર્માએ 33 બૉલમાં સદી ફટકારી, પિચ પર બેસીને ‘ઓમ નમઃ શિવાય’નું જાપ કર્યો

ઈઝરાયેલની ચૂંટણી

અભિષેક શર્માની સદી ગયા મંગળવારે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં 26 વર્ષના અભિષેક શર્માએ માત્ર 33 બૉલમાં સદી ફટકારી અને ત્યારબાદ પિચ પર શાંતિથી હેલ્મેટ ઉતારીને પલાંઠી વળી ધ્યાનની મુદ્રામાં બેસીને ‘ઓમ નમઃ શિવાય’નું રટણ કર્યું. આ ઘટના મેદાનમાં હાજર દર્શકોનું ધ્યાન ખેંચી અને વિશ્વભરમાં ચર્ચા ઉત્પન્ન કરી. અભિષેકની આ રીતે સદી ઉજવવાની રીત રિપોર્ટ પ્રમાણે … Read more