33 દિવસ સુધી 6 રાશિઓ પર વરસશે ગુરુકૃપા! આ 6 રાશિના જાતકોના ભાગ્ય ચમકી ઉઠશે

ગુરુકૃપા 6 રાશિઓ

ગુરુકૃપા 6 રાશિઓ પર વરસશે વૈદિક જ્યોતિષ અનુસાર, દેવગુરુ બૃહસ્પતિ હાલમાં ચંદ્રની રાશિમાં બિરાજમાન હોવાથી આગામી 33 દિવસ કેટલાક જાતકો માટે સુવર્ણકાળ સમાન રહેશે. આ સમયગાળામાં 6 રાશિઓ — વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન — ના જાતકોને ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને પારિવારિક સુખની પ્રાપ્તિ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વૃષભ રાશિ … Read more