સુકેશ કેસમાં નોરા હાજર ન થતા કોર્ટે ફટકાર લગાવી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોરા ફતેહી ગેરહાજર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુકેશ ચંદ્રશેખરના રૂ. 200 કરોડના ખંડણી કેસમાં સાક્ષી નોરા ફતેહી ગેરહાજર રહેતા કોર્ટે તેને ફટકાર લગાવી. એડિશનલ સેશન્સ જજ ગગનદીપ સિંહે નોરાને 6 નવેમ્બરને હાજર રહેવા માટે નવા સમન્સ જારી કર્યા અને નોંધાવી હતી કે કોર્ટને હળવાશથી ન લેવામાં આવે. ન્યાયાધીશનું નિવેદન રાઉઝ એવન્યુ … Read more