‘હાથકડી-બુલેટપ્રૂફ જેકેટ પહેરાવીને મોકલો’: હરિયાણવી સિંગર હત્યાના આરોપીઓને યુપીમાં એન્કાઉન્ટરનો ડર, દિલ્હી કોર્ટમાં સુરક્ષા માટે હવાતિયાં; કોર્ટે કહ્યું- પોલીસ ધ્યાન રાખે
હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યા હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યાના એક કેસમાં બે આરોપીઓએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પાસે સુરક્ષા માંગ કરી છે. તેઓએ કોર્ટને જણાવ્યું કે તેમને ઉત્તરપ્રદેશના શામલી લઈ જતી વખતે હાથકડી, બેડીઓ અને બુલેટપ્રૂફ જૅકેટ પહેરાવીને મોકલવામાં આવે, કારણ કે તેઓને આશંકા છે કે ઉત્તર પ્રદેશ પોલીસ તેમનું નકલી એન્કાઉન્ટર કરી શકે … Read more