લખનૌના 11 કિલો ચરસના કેસમાં વડોદરાનો ઇસ્માઇલ ઉર્ફે અલ્પુ શેખ ઝડપાયો
લખનૌના 11 કિલો ચરસના કેસમાં વડોદરાનો ઇસ્માઇલ ઉર્ફે અલ્પુ શેખ ઝડપાયો લખનૌમાં પકડાયેલા 11 કિલો ચરસના કેસની તપાસ વડોદરા સુધી પહોંચતા એસઓજી(SOG)ની ટીમે ફતેપુરામાં વોન્ટેડ ઇસ્માઇલ ઉર્ફે અલ્પુ સુલેમાનભાઈ શેખને ઝડપી પાડ્યો છે. ઉત્તરપ્રદેશ નારકોટિક્સ સેન્ટ્રલ બ્યુરોએ ગત વર્ષે કુલ ₹2.75 કરોડ કિંમતનો આ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. યુપી પોલીસ તેને લખનૌ લઇ જશે … Read more