ભારતમાં Apple Pay નો પ્રારંભ: એક્સિસ બેન્ક બની પાર્ટનર, Face ID/Touch IDથી પિન કે OTP વગર પેમેન્ટ

શુક્રની વિપરિત ચાલ

Apple Pay ભારતમાં શરૂ એપલે ભારતમાં પોતાની લોકપ્રિય કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ Apple Pay સત્તાવાર રીતે લોન્ચ કરી છે. શરૂઆતમાં એપલે Axis Bank સાથે ભાગીદારી કરી છે અને પ્રારંભિક તબક્કે Axis Bank દ્વારા ઇશ્યૂ થતા Visa અને Mastercard ક્રેડિટ કાર્ડધારકોને આ સુવિધા આપવામાં આવી છે. હવે iPhone, iPad અને Apple Watch વપરાશકર્તા પિન કે OTP દાખલ … Read more