કરોડોના કૌભાંડ બાદ સુરતના ખજોદ ડમ્પิง સાઇટ પર ફરી આગ; 10થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે
ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગની ઘટના સુરત ના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાસ્થળે ફાયર વિભાગે 10થી વધુ ફાયર ફાઈટરો હાજર કર્યા અને ધુમાડાના ગોટેગોટા અડધો કિલોમીટર દૂર સુધી જોવા મળતા જ્યારે આગને કાબૂમાં લેવા જેસીબી મશીનથી કચરો ઉલેછીને અંદરના ભાગમાં પણ પાણીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કૌભાંડ અને આગની … Read more