જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અમદાવાદ-સુરતના પ્રવાસીઓનો અકસ્માત: ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, કુલ 18 ઈજાગ્રસ્ત, 6 લોકોની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીર ટેમ્પો ટ્રાવેલર અકસ્માત જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કંગન વિસ્તારમાં સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે રસ્તા પરથી નીચે ઉતરી અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા કુલ 18 પ્રવાસીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી 6ની હાલત ગંભીર હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. આ અકસ્માત ત્યારે બન્યો જયારે ટેમ્પો ટ્રાવેલર સોનમર્ગથી … Read more