બનાસકાંઠા-અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં 6ના મોત, 5ને ગંભીર ઈજા | Gujarat Samachar
બનાસકાંઠા અને અરવલ્લીમાં ભયાનક અકસ્માત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠા થયો અકસ્માત વડગામના મોરિયા-મુમનવાસ નજીક થયો હતો જેમાં એક કાર અને રિક્ષા વચ્ચે ટક્કરમાં 3 લોકોના મોત થયા અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. અરવલ્લી જિલ્લામાં અકસ્માત અરવલ્લીના ભિલોડા … Read more