ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસનું રોજગાર, ટેક્સમુક્તિ અને મફત સેવાઓનું ઢંઢેરો
ગાંધીનગર મનપા ચૂંટણી, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર:10,000 યુવાઓને રોજગારનું વચન, ટેક્સમુક્તિ અને મફત સુવિધાઓના વચનોની ઝડી ગાંધીનગરના રાજકીય સમીકરણોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે.ત્યારે પાટનગરના વિકાસ અને નાગરિકોના મૂળભૂત અધિકારોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મહત્ત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગાંધીનગરને દેશનું નંબર વન ગ્રીન, ક્લીન અને આધુનિક નગર બનાવવાની … Read more