5 છગ્ગા, 6 ચોગ્ગા… 15 બોલમાં તોફાની фિફ્ટી, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગના જોરે મુંબઈ જીત્યું

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગ

મુંબઈની જીત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ કોલકાતાના જાદવપુર યુનિવર્સિટી કેમ્પસ સેકન્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે માત્ર 21 બોલમાં અણનમ 60 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને સરળ જીત અપાવી. મુંબઈએ 173 રનનો લક્ષ્યાંક માત્ર 13.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો અને મેચ 41 બોલ બાકી રાખી જીતી નાંખી. … Read more