સૂર્યકુમાર યાદવ હવે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ ટીમનો કેપ્ટન; સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફી માટે જવાબદારી સોંપાઈ

વાપીના વટારમાં ગાંજો જપ્ત

સૂર્યકુમાર યાદવને મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ભારતીય ટીમના T20 વર્લ્ડ કપ વિજેતા બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ની સિનિયર પસંદગી સમિતિએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. રણજી ટીમમાંથી બહાર રહેવા બાદ તેમને સફેદ બોલ ફોર્મેટમાં આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. MCAની … Read more

શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ, દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર

ધનતેરસ 2026

સૂર્યકુમાર યાદવ દુબઈમાં ઘર ખરીદે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં આલીશાન ઘર ખરીદી છે. તેમણે Danube Propertiesના પ્રોજેક્ટ ‘શાહરુખ્સ રેસિડેન્સ’માં રોકાણ કર્યુ છે અને આ સાથે તેઓ બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના પાડોશી બન્યા છે. સૂર્યકુમારે ઇન્સ્ટાગ્રામ પર પત્ની દેવિશા શેટ્ટી સાથે પ્રોપર્ટેના દસ્તાવેજો પર સહી કરતી વીડિયો પોસ્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને વીડિયો વિડિયોમાં … Read more