જસ્ટિસ સંજય કિશન કૌલેની આત્મકથામાં દાવો: પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ નિમણૂકમાં સરકાર સાથે અનૌપચારિક સંમતિ માટે પ્રયત્ન કરતા હતા
જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા Without Fear of Favourમાં દાવો થયો છે કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ જજોની નિમણૂકની પ્રક્રિયામાં સરકાર તરફ નરમ વલણ અપનાવતા અને અનૌપચારિક રીતે સરકાર સાથે સંમતિ સાધવાની કોશિશ કરતા હતા. ઑટોબાયોગ્રાફી પ્રમાણે જસ્ટિસ કૌલ દ્વારા ડિસેમ્બર 2023માં લખવામાં આવેલા … Read more