ગુજરાત હાઉકોર્ટે eGujHC અંતર્ગત ‘પેપરલેસ કોર્ટ’ મોડ્યુલ લોન્ચ કર્યું

પેપરલેસ કોર્ટ મોડ્યુલ

ગુજરાત હાઈકોર્ટે પેપરલેસ કોર્ટ મોડ્યુલ લોન્ચ કર્યું ગુજરાત હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ eGujHC પ્રોજેક્ટ હેઠળ પેપરલેસ કોર્ટ મોડ્યુલ લોન્ચ કર્યું. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે હાઈકોર્ટના અન્ય જજીસની ઉપસ્થિતિમાં ઇન‑હાઉસ વિકસાવેલ ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સોલ્યુશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો અને નાગરિકો માટે ‘ઈઝ ઓફ જસ્ટિસ’ વધારવાનો છે. પ્રારંભ અને … Read more