અમિતાભ બચ્ચનની ‘જલસા’ બંગલા પર કાર બોમ્બથી હુમલો કરવાની અને દિલજીતના કોન્સર્ટ અંગે પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો

સ્પેશલ સમરી રિવિઝન

અમિતાભ બચ્ચનની જલસા બંગલાનો હુમલો મુંબઈ મેયરની ઓફિસે ફરી એકવાર એવી ઈમેલ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલા પર કાર બોમ્બથી હુમલો કરવામાં આવશે અને પંજાબી ગાયક દિલજીત દોસાંજના મુંબઈમાં યોજાનારા કોન્સર્ટમાં આઈફોન બોમ્બથી હુમલો કરવામાં આવશે. ઈમેલમાં મેયર ઓફિસ, બેંકો, કોર્ટ, અમિતાભના બંગલા, મહાલક્ષ્મી રેસકોર્સ અને છત્રપતિ શિવાજી મહારાજ … Read more