શાકભાજીમાં પેસ્ટિસાઈડ્સનું ધીમું ઝેર, ગુજરાત પણ જોખમી રાજ્યોની યાદીમાં
શાકભાજીમાં પેસ્ટિસાઈડ્સનું ધીમું ઝેર સરકારી આંકડાના આધારે શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષો ચિંતાનો વિષય બની રહ્યા છે અને ગુજરાત પણ તેવા જતા રાજ્યોની યાદીમાં સામેલ છે. વર્ષ 2023-2026 દરમિયાન ગુજરાતમાં તપાસાયેલા 6035 નમૂનામાંથી 170 નમૂનામાં મર્યાદા કરતાં વધારે પેસ્ટિસાઈડ્સના અવશેષો મળ્યા છે. દેશવ્યાપી કુલ 70652 સેમ્પલની તપાસમાં 3.1% નમૂનામાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ નોંધાયું … Read more