ગોહિલવાડમાં આજે તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી થશે
ગોહિલવાડમાં તુલસી વિવાહની ઉજવણી ભાવનગરના ગોહિલવાડમાં દેવદિવાળી નિમિત્તે આજે 21 નવેમ્બરે તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી ભરપૂર થાય એવી તૈયારીઓ કરવામાં આવી છે. ડાયમંડ ચોક, કાળિયાબીડ અને ખાંડિયા કુવા સહિતના સ્થળોએ મહાપૂજન, વરઘોડો, હસ્તમેળાપ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર અને વિવિધ મંડળો દ્વારા લગ્નગીતો તથા ફટાણા રજૂ કરવામાં આવશે. ચાતુર્માસનું સમાપન થતા હવે લગ્નસરાનું … Read more