ભાવનગરમાં તુલસી વિવાહની તૈયારીને આખરી ઓપ અપાયો
તુલસી વિવાહની તૈયારી ભાવનગરમાં આવતીકાલે, તા. 21 નવેમ્બરે, ઠેરઠેર તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે. ડાયમંડ ચોક, માલધારી સોસાયટી, સંસ્કાર મંડળ, કાળીયાબીડ અને મસ્તરામબાપા મંદિર (ચિત્રા) સહિતના વિસ્તારો રોશની અને રંગોળીથી સજાયા છે. ભગવાન શ્યામ અને તુલસીવૃંદાના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી માટે ભાવિકો દ્વારા છેલ્લા 15 દિવસથી તૈયારીઓને છેલ્લા દિવસે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. … Read more