દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે ગુજરાતમાં લગ્નમોસમની શરૂઆત; ગણેશ માટલીઓના ભાવ ₹500થી ₹4000

મણિપુરમાં ઝેરી દારૂ

દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ અમદાવાદ — દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે ગુજરાતમાં લગ્નમોસમની શુભ શરૂઆત થઈ છે. રાજ્યભરમાં ગુલાબી ઠંડી વચ્ચે લગ્નોત્સવ અને શુભ પ્રસંગોની તૈયારીઓ વેગ લઈને ચાલી રહી છે. પરંપરાગત રીતે વિઘ્ન નિવારણ માટે વર-કન્યાના ઘરે સ્થાપિત કરવામાં આવતી ગણેશ માટલી બજારમાં વિવિધ આકાર અને શણગાર સાથે ઉપલબ્ધ છે અને તેના … Read more

ભાવનગરમાં તુલસી વિવાહની તૈયારીને આખરી ઓપ અપાયો

ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ

તુલસી વિવાહની તૈયારી ભાવનગરમાં આવતીકાલે, તા. 21 નવેમ્બરે, ઠેરઠેર તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે. ડાયમંડ ચોક, માલધારી સોસાયટી, સંસ્કાર મંડળ, કાળીયાબીડ અને મસ્તરામબાપા મંદિર (ચિત્રા) સહિતના વિસ્તારો રોશની અને રંગોળીથી સજાયા છે. ભગવાન શ્યામ અને તુલસીવૃંદાના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી માટે ભાવિકો દ્વારા છેલ્લા 15 દિવસથી તૈયારીઓને છેલ્લા દિવસે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. … Read more