અમદાવાદ-ગોરખપુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 18 નવેમ્બર, 2026થી શરૂ
અમદાવાદ-ગોરખપુર ટ્રેન શરૂ પશ્ચિમ રેલવેે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદથી ગોરખપુર માટેની ટ્રેન 18 નવેમ્બરે દર બુધવારે મધ્યરાત્રિ બાદ 01:00 કલાકે રવાના થશે અને વળતી ટ્રેન 19 નવેમ્બર, 2026થી દર ગુરુવારે સવારે 10:50 કલાકે ગોરખપુરથી ઉપડશે. મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આ નિર્ણયથી ઉત્તરપ્રદેશ તરફ જતા … Read more