ગોરખપુરમાં દુર્ગા વિસર્જન દરમિયાન હાઈટેન્શન વાયર અડતાં 3ના મોત, 11 દાઝ્યા

રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ

ગોરખપુરમાં દુર્ગા વિસર્જન દરમિયાન અકસ્માત ગુનોરખપુરના ગુલરિહા વિસ્તરમાં બુધવારે સાંજે દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર લોકો ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજ વાયરના સંસર્ગમાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા અને 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે BRD મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાક્રમ માહિતી અનુસાર, બુધવારે સાંજે … Read more