અમદાવાદ: ગોમતીપુરની રેશન દુકાન પર કટકીનો આક્ષેપ, ગરીબોને 2 થી 5 કિલો ઓછું અનાજ આપવામાં આવવાનો દાવો

શ્યામશિર સર્પ

ગોમતીપુરમાં રેશન દુકાન પર કટકીનો આક્ષેપ ગોમતીપુરમાં આવેલું ‘શ્રમજીવી ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ’ નામની રેશન દુકાન વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાર્ડધારકોને મળતા સરકારી અનાજમાં દર વખતે 2 થી 5 કિલો સુધીનો ઘટાડો થાય છે. આ મામલે પુરવઠા વિભાગ દ્વારા કડક તપાસ કરવાની માંગ ઉઠી છે. … Read more