‘તું છોકરાઓને રમવા કેમ નથી દેતો…’: ગોમતીપુરમાં બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા 45 વર્ષીય મોહમદ હુસેન પર તલવારથી હુમલો

ગોમતીપુરમાં તલવારથી હુમલો

ગોમતીપુરમાં તલવારથી હુમલો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 10 નવેમ્બરના રાત્રે બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા 45 વર્ષીય મોહમદ હુસેન શેખ પર બબલુભાઈના ભત્રીજાઓ કેફ સલીમભાઈ હાશ્મી અને તોસિફ કામિલભાઈ હાશ્મીએ તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં હુસેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવતા ગોમતીપુર પોલીસે … Read more