બાવળા ચોકડી પાસે ₹4.35 કરોડના ‘એમ્બરગ્રીસ’ સાથે 2ની ધરપકડ

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની પરંપરા

બાવળા ચોકડીમાં એમ્બરગ્રીસ ધરપકડ ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી નજીક આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગ ખાતે દરોડો પાડી 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડી છે. પોલીસે આ પદાર્થની કિંમત ₹4.35 કરોડ અંકાવી છે અને ઘટનામાં અજય અશોકભાઇ ચાવડા અને હિતેશ દશરથભાઈ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી પાડયા … Read more

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 6 DySP/ACPને ‘In-situ’ ધોરણે SP/DCP તરીકે બઢતી

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની પરંપરા

ગુજરાત પોલીસ બેડામાં ફેરફાર ગાંધીનગર — ગુજરાત ગૃહ વિભાગે રાજ્યના નાયબ પોલીસ અધિક્ષક (DySP/ACP) કક્ષાના છ અધિકારીઓને ‘In-situ’ ધોરણે પોલીસ અધિક્ષક (SP/DCP) કક્ષામાં બઢતી આપી છે. આ નિર્ણયથી સંબંધિત અધિકારીઓનું પે-મેટ્રિક્સ લેવલ-10માંથી લેવલ-11માં અપગ્રેડ થયું છે અને તેઓ તેમની હાલની જગ્યાઓ પર જ નવી જવાબદારીઓ સંભાળશે. બઢતી અને પે-મેટ્રિક્સ અપગ્રેડ ગૃહ વિભાગ દ્વારા જારી સત્તાવાર … Read more

ગુજરાત પોલીસે મેળવ્યા 500 નવા ‘જનરક્ષક’ વાહનો, કુલ PCR વાહનો 1,000 થયા

NEET પેપર લીક

ગુજરાત પોલીસના નવા જનરક્ષક વાહનો રાજ્યના 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરીને ગુજરાત પોલીસને આવતીકાલે તા.25 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 500 નવા આધુનિક જનરક્ષક વાહનો સમર્પિત કરવામાં આવી રહ્યા છે. નવા વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ ક્ષમતા વધારશે અને રાજ્યભરમાં 24×7 માટે કુલ 1,000 જનરક્ષક વાહનો ઉપલબ્ધ રહેશે. સરકારનો ઉદેશ્ય નવા સાધનો અને ટેક્નોલોજીથી રિસ્પોન્સ ટાઈમને … Read more

રાજકોટમાં ‘ગુજરાત પોલીસ’ ટી-શર્ટ પહેરી નંબર પ્લેટ વગર વાહન ચલાવતી મહિલાનો વીડિયો વાયરલ

જ્ઞાનેશ કુમાર તપાસ

રાજકોટમાં ગુજરાત પોલીસ ટી-શર્ટ પહેરી વાહન ચલાવતી મહિલાનો વીડિયો વાયરલ રાજકોટથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા ટી-શર્ટ પર “ગુજરાત પોલીસ” લખેલું પહેરીને નંબર પ્લેટ વગરનું વાહન ચલાવતી અને હેલ્મેટ નહિં પહેરીતી દેખાઈ છે. આ દ્રશ્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને પોલીસના કડક અમલ અંગે ચર્ચા જગાવી રહ્યો છે. ઘટનાને લઈ સામાન્ય જનતા અને … Read more