100% ઈથેનોલથી ચાલતા વાહનો પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ: આટલો સપ્લાય ક્યાંથી લાવશો?
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો દેશમાં 100% ઇથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવે તો તેમની માંગ મુજબ પૂરતી ઇથેનોલ સપ્લાય કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. અદાલતે જણાવ્યું કે આ મુદ્દાને માત્ર વાહનોના પરિપ્રેક્ષ્યમાં નહીં, પરંતુ જનહિત, પર્યાવરણ અને ખાસ કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દૃષ્ટિએ જોયું જવું જોઈએ. અગાઉની … Read more