બાવળા ચોકડી પાસે ₹4.35 કરોડના ‘એમ્બરગ્રીસ’ સાથે 2ની ધરપકડ
બાવળા ચોકડીમાં એમ્બરગ્રીસ ધરપકડ ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી નજીક આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગ ખાતે દરોડો પાડી 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડી છે. પોલીસે આ પદાર્થની કિંમત ₹4.35 કરોડ અંકાવી છે અને ઘટનામાં અજય અશોકભાઇ ચાવડા અને હિતેશ દશરથભાઈ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી પાડયા … Read more