બોલિવુડનો સુપરસ્ટાર બન્યો ‘ખેડૂત’! કઈ ખુશીમાં ખરીદ્યું પોતાનું ખેતર? વીડિયોમાં આપ્યો ખુલાસો ?

રણબીર કપૂર પાપારાઝી

વરુણ ધવન ખેતર ખરીદ્યું બોલિવૂડ અભિનેતા વરુણ ધવને સોશિયલ મીડિયા પર એક વિડિયોમાં જણાવ્યુ કે તેમણે ખેતર ખરીદ્યું છે. તેઓ વિડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરતા દેખાયા અને ખેતરની ઝલક ચાહકો સાથે શેર કરી. વિડિયોની કેપ્શનમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું, “મેં ખેતર ખરીદ્યું છે.” વિડિયો અને ખેતરની ઝલક વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી વિડિયોમાં કહ્યું, … Read more