છોટા ઉદેપુર: નસવાડીના પાલા ગામે ખેતરમાંથી 81 લીલા ગાંજાના છોડ ઝડપાયા, કિંમત 50.42 લાખ; એકની અટકાયત
છોટા ઉદેપુર જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદે વાવેતર અને થઇ રહેલી હેરાફેરી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. નસવાડીમાં ગાંજાના છોડ ઝડપાયા છે, જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નસવાડી તાલુકાના પાલા ગામમાં એક ખેતરમાં દરોડો પાડી ત્યાંથી કુલ 81 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. ગાંજાના છોડની … Read more