અમદાવાદના અનેક જગ્યાએ ફૂડ વિભાગના દરોડા, 2 એકમ સીલ, ટેસ્ટિંગ કિટ ન મળતાં દુકાનોને દંડ | Gujarat Samachar
અમદાવાદ ફૂડ વિભાગના દરોડા દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ કર્પોરેશનના (AMC) હેલ્થ ફૂડ વિભાગે શહેરના વિવિધ ખાદ્ય ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ એકમોમાં સઘન તપાસ હાથધરી. તપાસ દરમિયાન નારણપુરા અને વટવા સ્થિત બે એકમ સીલ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 18 એકમોમાંથી કુલ 23 શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ગ્રાહકો માટે ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ ન રાખનારા … Read more