મનપાનો વેરો બચાવવા ‘સરનામાનું ખેલ’ — રાજ્યમાં વર્ષે 100 કરોડની કરચોરીનો અંદાજ
મનપાનો વેરો બચાવવા ‘સરનામાનું ખેલ’ ગુજરાતમાં કાર માલિકો મહાનગરપાલિકાનો આજીવન વાહનવેરો બચાવવા કાગળ પર સરનામું મહાનગરપાલિકાની હદની બહાર બતાવી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આ પ્રથા અમદાવાદ અને અન્ય શહેરોમાં જોવા મળી રહી છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ માત્ર રૂ. 550 ભરી સરનામું પાછું મનપાની હદવાળા મૂળ સરનામે બદલી લેતા હોવાથી મહાનગરપાલિકાઓને વાર્ષિક લગભગ રૂ. 100 કરોડ … Read more