સુરતમાં આરોગ્ય વિભાગે ગાયના ઘીના નામે વેચાતો શંકાસ્પદ ઘીનો ₹44,230નો 62 લીટર જથ્થો સીઝ કર્યો

વોર્ડ સમિતિની રચના

સુરતમાં શંકાસ્પદ ઘી દિવાળી પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. કતારગામ વિસ્તારમાં ગાયના ઘીના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો કુલ ₹44,230 કિંમતનો 62 લીટર જથ્થો આરોગ્ય વિભાગે સીઝ કર્યો છે અને તેની નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કતારગામમાં તપાસ અને નમૂનાઓ આરોગ્ય વિભાગે કતારગામમાં ગાયના ઘીના તરીકે વેચાતા ઘીના નમૂનાઓ એકત્રિત … Read more