એપસ્ટીન સાથે હરદીપ સિંહ પુરીની તસવીરો અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ફાઇલમાં મળી; કોંગ્રેસે પૂછ્યું — તસ્વીરો ક્યાંથી?
હરદીપ સિંહ પુરીની એપસ્ટીન સાથેની તસવીરો અમેરિકાના આરોપી જેફ્રી એપસ્ટીન સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ભાસ્કરે ઑનલાઇન રીવર્સ સર્ચ કર્યા બાદ તે તસવીરો અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોના Data Set 9માં ફાઇલ નં. EFTA01191294 તરીકે ઉપલબ્ધ હોવાનું દેખાયું છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ફાઇલ અહીં જોઈ … Read more