ઈન્ડિગોની ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે પુણે પરત ફરી: ગુવાહાટી જઈ રહેલા વિમાનનું લેન્ડિંગ ગિયર અંદર ન જઈ શક્યું; 192 લોકો સવાર હતા
ઇન્ડિગોની ફ્લાઇટ ટેકનિકલ ખામી પુણેથી ગુવાહાટી જતાં ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે સવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ પુણે પરત આવી ગઈ કારણ કે વિમાનનું લેન્ડિંગ ગિયર અંદર જઈ શક્યું નહોતું અને બહાર જ અટવાયેલું રહ્યું. પાયલોટે આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણકારી આપી અને ત્યારબાદ પુણે એરપોર્ટ પર સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટ … Read more