અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની નાસિક-ભોપાલ માટેની બે ફ્લાઇટ રદ, મુસાફરોમાં રોષ
ઇન્ડિગો ફ્લાઇટ રદ 12 નવેમ્બરે 20262 અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોની અમદાવાદ-નાસિક અને અમદાવાદ-ભોપાલ માટેની બે ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા હતા. ખાસ કરીને નાસિક જતી ફ્લાઇટ 6E 7114 માટે બોર્ડિંગ અને લગેજ jižમા થઈ ચૂક્યા બાદ ઉડાનના 1 કલાક પહેલા રદ કરવાની જાહેરાત થતા મુસાફરોમાં રોષ વ્યક્ત થયો. એરલાઇન દ્વારા ટેકનિકલ/ઓપરેશનલ કારણ દર્શાવતા ફ્લાઇટ રદ … Read more