IPL 2027 : દિલ્હી કેપિટલ્સે અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ, હવે કોઈ નવો ખેલાડી નહીં બદલાય

સુરત નાસીરનગર ડિમોલિશન

દિલ્હી કેપિટલ્સે ટ્રેડ વિન્ડો બંધ કરી આઈપીએલ 2027 પહેલાં ચાલી રહેલી ટ્રેડની ચર્ચાઓ વચ્ચે દિલ્હી કેપિટલ્સ ટ્રેડ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ફ્રેન્ચાઇઝીએ ટ્રેડ વિન્ડો બંધ કરી દીધી છે અને સંજોગો અનુસાર ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મિડલ ઓર્ડરની પ્રોબ્લમ-સોલ્વર બેટ્સમેન આશુતોષ શર્મા આગામી સિઝનમાં પણ દિલ્હીના જર્સીમાં જોવા મળશે. ફ્રેન્ચાઇઝીના સૂત્રોએ જણાવ્યુ છે … Read more