IPL 2027: સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે નિમણૂંક

સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

IPL 2027: સૌરવ ગાંગુલીની નિમણૂંક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને IPL 2027 સીઝન માટે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હેમાંગ બદાણીની જગ્યાએ આવ્યા છે. ગાંગુલી વર્ષ 2019 થી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા છે અને પૂર્વે પુરૂષ તથા મહિલા બંને ટીમો માટે ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે સેવા આપી ચૂક્યા છે. … Read more